😊 વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યુ

😊 વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યુ

#

😊 વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યુ

મિત્રો ગુજરાત માં વાયુ વાવાજોડા ના સમાચારો વચ્ચે વ્હોટસએપ માં સ્ત્રી ને વાવાજોડુ કહેનારા મેસેજ મુકીને સ્ત્રી નો મજાક ઉડાડવા માંડ્યા આ મેસેજ કાંઇક એમ છે કે "વાંઢાજ વાવાજોડા થી ડરે પરણેલા સાથે લઇ ફરે *_વાયુ_* નામના વાવાઝોડા થી બીક નથી સાહેબ પણ.... *_બાયુ_* નામનું વાવાઝોડું હેરાન કરે બીક એનાથી લાગે છે ભાઇ" સ્ત્રી ને વાવાજોડુ કહેવા વાળા એટલું સમજી લે કે આ વાવજોડા નાં કારણેજ પુરુષો નાં પગ માં જોડા(પગરખા) છે કેમકે : એ બાયુ યાને સ્ત્રી જ છે જે તમને રોજ રાંધીને જમાડે છે તે અન્નપુર્ણા છે આ બાયુજ છે જે તમારા છોકરાઓને સાંચવે છે અને ભણાવે છે આ તમારી પત્નિ જ છે જેનાં કારણે તમે પોતાને મર્દ સાબીત કરી શક્યા છો....કારણ કે તમે સ્ત્રીઓ ને પત્ની ને ક્યારેક તો જરુર ફડાકો જીક્યો હશે, અને તેણી બિચારી એક ખુણાં માં જઇ રડી લીધુ હશે અેમ માની ને કે "ઘર છેને ચાલ્યા કરે...પતી છે તો મારે અને ખીજાય" 😢😭 પણ ક્યારેય પત્નિ એ તમને ફડાકો માર્યો? ક્યારેય તમને સામે રાડો પાડીને પાવર કર્યો? ક્યારેય તમારે એના ફડાકાથી ખુણે બેસી રોવાનો વારો આયો? નહીને ? તોય બાયુ વાવાજોડુ? અ‍ા એજ બાયુ છે જે સવાર સાંજ પુજા ભક્તિ માળા ફેરવી ને પોતાનું અને ભગવાન પાસે પોતાનાં પરીવાર ની ભલાઇ અને રક્ષણ માંગે છે....(નકર આમ બાયુ ને વાવાજોડુ કહેવા વાળા વધુ પડતા પુરુષો તો એવા હોય છે કે ભગવાન તેમની પ્રાર્થના પણ ન સાંભળે) આ સ્ત્રીઓ નાં કારણે તમે પુરુષો આજ આ દુનીયા માં છો કેમકે તમારી માં પણ એક સ્ત્રી છે સ્ત્રી નું માન અને આદર સમ્માન કરો સ્ત્રી ને વાવાજોડુ અને આફત ન કહો કોણ જાણે ભગવાને કેટલીય આફતો આ બાયુ નાં ભોળા મોઢા ને જોઇને તમારા ઉપર આવવા થી રોકી હશે કે દુર કરી હશે સ્ત્રી ભગવાન ની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રચના છે જેની દરેક પ્રાર્થના ભગવાન એક વેણે સાંભળે તે ભગવાન ની આ અનમોલ રચના છે વાવાજોડુ નહી, સ્ત્રી ભગવાન ની ક્રૃપા નો વરસાદ છે , DON'T MAKE WOMENS A JOKE, RESPECT WOMENS મહીલાઓ ની ઇજ્જત કરો, જોક્સ અને મજાક ન બનાવો કારણ કે તમારી માં-બહેન અને પત્નિ પણ એક સ્ત્રી જ છે ❤દિલ મંજુરી આપે અને સ્ત્રી પ્રત્યે માન જાગે તો શેર કરજો 😇🙏🏻 અને હાં આ લખનાર મહીલા નહી પરણેલો પુરુષ છે હોં #😆 વાવાઝોડાનાં જોક્સ #😜 પતિ-પત્ની જોક્સ
3.1k એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post