📋 13 જુલાઈનાં સમાચાર
ટ્રમ્પ પર મહિલાને જબરદસ્તી કિસ કરવાનો આરોપ

📋 13 જુલાઈનાં સમાચાર

ટ્રમ્પ પર મહિલાને જબરદસ્તી કિસ કરવાનો આરોપ
વોશિંગ્ટન,તા.૧૩ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક વખત વિવાદમાં છે. આ વખતે તેમના પર એક મહિલાને જબરદસ્તી કિસ કરવાનો આરોપ લાગ્યો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે અમેરિકાના અલાબામા રાજ્યની મહિલા અલ્વા જોનસને આરોપ લગાવ્યો હતો કે, ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનવા માટેના અભિયાન દરમિયાન મને બળજબરીથી કિસ કરી હતી. તેમણે મને ચૂંટણી પ્રચાર દરમિયાન પુરુષ કર્મચારીઓ કરતા ઓછુ વેતન પણ આપ્યુ હતું.

જોકે વ્હાઈટ હાઉસે આ આરોપોને ફગાવીને આખી ઘટનાનો વિડિયો પણ જાહેર કર્યો છે. વ્હાઈટ હાઉસના પ્રવકતાનુ કહેવુ છે કે, વિડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રમ્પે જોનસનને કિસ કરી હતી પણ તે જબરદસ્તી પૂર્વક કરેલી કિસ નહોતી. ટ્રમ્પના વકીલે પણ આ ક્લિપને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી છે.

વિડિયોમાં જોનસન ટ્રમ્પને મળે છે ત્યારે એવુ કહેતા સંભળાય છે કે, તમારા માટે હું આઠ મહિનાથી મારા પરિવારથી દુર છું. એ પછી ટ્રમ્પ પોતાના કેમ્પેન સાથે જોડાયેલી આ મહિલા કર્મચારીને કિસ કરતા નજરે પડે છે.

આ મામલો કોર્ટમાં છે.જ્યાં ટ્રમ્પના વકિલે વિડિયોને ટાંકીને દલીલ કરી હતી કે, મહિલાએ જે આરોપ મુક્યા છે તે વિડિયોમાં દેખાતા દ્રશ્ય સાથે મેળ નથી ખાઈ રહ્યા.

17.6k એ જોયું
2 મહિના પહેલા
ઘમાસાણ@પાટણ: પાલિકામાં સત્તાધીન ભાજપી નગરસેવકો વચ્ચે તાલ બગડ્યો, ચર્ચાનો વિષય https://atalsamachar.com/ghadasan-patan-the-topic-of-debate-has-been-broken-by-the-ruling-bjp-corporators-in-the-municipality/ #📋 13 જુલાઈનાં સમાચાર #🗞️ ગુજરાતના સમાચાર #🗳️ ગુજરાત રાજકારણ #🌷 ભાજપ

📋 13 જુલાઈનાં સમાચાર

ઘમાસાણ@પાટણ: પાલિકામાં સત્તાધીન ભાજપી નગરસેવકો વચ્ચે તાલ બગડ્યો, ચર્ચાનો વિષય | Atal Samachar
1.7k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post