#

🎊 31ની પાર્ટી નાં પ્લાન 🎉

એક પત્નિ એ એના વૈજ્ઞાનિક પતિને ફોન કરીને કીધુ કે, "સાંજે ઘરે જલ્દી આવજો આપણે બહાર જમવાનો પોગ્રામ છે." પતિ : પ્રિયે હુ મારી ટીમ સાથે એક ખાસ #પોગ્રામ મા વ્યસ્ત છુ, પત્નિ : કેવો #પોગ્રામ? પતિ : અમે એક વિશેષ યૌગિક C2H5OH *(વ્હીસ્કી)* મા સામાન્ય તાપમાન પર H2O *(પાણી)* અને તરલ CO2 *(સોડા)* મેળવી આ તાપમાનને અધિકતમ નિમ્ન તાપમાનમા પહોચાડવા માટે H2O *(બરફ)* માપસર માત્રા મા નાખ્યો અત્યારે અમે બહારથી Protein *(પનીર ચિલ્લી)* તત્વ આવવાની રાહ જોતા લેબોરેટરીના વાતાવરણ મા Nicotine *(સિગારેટ)* ની બાષ્પ થી વાતાવરણ સુવાસિત કરી રહ્યા છીએ, આ પ્રયોગ પાંચ છ ચરણ સુધી ચાલશે એટલે આવવામા બોવ મોડુ થઈ જાશે. પત્નિ : ઓહો સોરી મે તમને ખોટા ડીસ્ટર્બ કર્યા તમે તમારા કામમા ધ્યાન દયો હુ ખીચડી બનાવીને ખાઈ લઈશ અને તમેય કાઈક મંગાવીને ખાઈ લેજો ભુખ્યા ના રહે તા. 🍾🍷🥃 Happy 31st🥃🍷🍾
1.2k એ જોયું
9 મહિના પહેલા
#

🎊 31ની પાર્ટી નાં પ્લાન 🎉

574 એ જોયું
9 મહિના પહેલા
હમણાં આટલીજ પોસ્ટ છે
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post