📶 વોડાફોન આઈડિયાની મોટી જાહેરાત

📶 વોડાફોન આઈડિયાની મોટી જાહેરાત

00:26 / 1.5 MB
#📶 વોડાફોન આઈડિયાની મોટી જાહેરાત
00:39 / 2.7 MB
#📶 વોડાફોન આઈડિયાની મોટી જાહેરાત
00:30 / 2.1 MB
#📶 વોડાફોન આઈડિયાની મોટી જાહેરાત નવી સ્કીમ
00:12 / 608 KB
#📶 વોડાફોન આઈડિયાની મોટી જાહેરાત
00:05 / 215 KB
#📶 વોડાફોન આઈડિયાની મોટી જાહેરાત #🎤 મારા અવાજમાં વિડિઓ
00:46 / 2.2 MB
#📶 વોડાફોન આઈડિયાની મોટી જાહેરાત
00:10 / 1.6 MB
#📶 વોડાફોન આઈડિયાની મોટી જાહેરાત
00:10 / 449.9 KB
#📶 વોડાફોન આઈડિયાની મોટી જાહેરાત
00:14 / 801.3 KB
#📶 વોડાફોન આઈડિયાની મોટી જાહેરાત
વોડાફોન આઈડિયા માર્કેટિંગ ડિરેક્ટર અવનીશ ખોસલાએ કહ્યું હતું કે, અમે અમારી કંપનીની થીમના આધારે વોડાફોન રેડ બ્રાન્ડ હેઠળ અમારી પોસ્ટપેડ ઓફરને એકત્રીત કરી રહ્યા છીએ. વિવિધ ભાવો પર ગ્રાહકોને ઉપલબ્ધ વ્યાપક યોજનાઓ સાથે ગ્રાહકો શ્રેષ્ઠ ટેલિકોમ સેવાઓનો લાભ મેળવી શકે છે.” જણાવી દઈએ કે વોડાફોન સ્ટોક ફાઇલિંગમાં એક દિવસ પહેલા જ કહ્યું હતું કે કંપનીની હાલત ખૂબ જ ચિંતાજનક છે. આવી સ્થિતિમાં તેને સમાયોજિત કુલ આવકના મોરચે રાહતની અપેક્ષા છે. વોડાફોન ભારતમાં તેનો વ્યવસાય આદિત્ય બિરલા ગ્રુપના આઈડિયાથી કરે છે. તાજેતરમાં કુમાર મંગલમ બિરલાએ કહ્યું હતું કે જો વોડાફોન આઈડિયાને રાહત નહીં મળે તો કંપનીએ પોતાનો ધંધો બંધ કરવો પડી શકે છે. #📶 વોડાફોન આઈડિયાની મોટી જાહેરાત
વોડાફોન આઈડિયાએ આ યોજનાઓ વિશે કરી મોટી જાહેરાત, તમે પણ ગ્રાહક છો જાણી લો આ વસ્તુ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર વોડાફોન આઈડિયા લિમિટેડે તેના બધા પોસ્ટપેડ પ્રોડક્ટ્સ અને સેવાઓ તેના પ્રીમિયમ અને મહત્વાકાંક્ષી બ્રાન્ડ્સને હવે ફક્ત ‘વોડાફોન રેડ’ હેઠળ આપવાની જાહેરાત કરી છે. તેમાં આઈડિયાની પોસ્ટપેડ સેવાઓ પણ શામેલ છે. કંપનીએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઇથી લોકાર્પણ થયા બાદ આગામી કેટલાક મહિનામાં તબક્કાવાર રીતે તમામ સર્કલોમાં રજૂ કરવામાં આવશે. આ સાથે દરેક સર્કલોમાં વોડાફોન રેડ પોસ્ટપેડ યોજના વોડાફોન અને આઇડિયા બંને બ્રાન્ડ્સ ડિજિટલ ચેનલો અને તમામ સ્ટોર્સ પર ગ્રાહકોને ઉપલબ્ધ હશે. આમાં આઈડિયા નિવાર્ણા બધા ગ્રાહકો આઈડિયા બ્રાન્ડની પોસ્ટપેડ સેવા વોડાફોન રેડ પ્લાન પર આવશે. આ ફેરફાર આઈડિયાના એન્ટરપ્રાઇઝ પોસ્ટપેડ વપરાશકર્તાઓ પર પણ લાગુ થશે. #📶 વોડાફોન આઈડિયાની મોટી જાહેરાત