👨‍💻 ગુજરાતમાં વોટ્સએપ પાકિસ્તાનથી હેક!

👨‍💻 ગુજરાતમાં વોટ્સએપ પાકિસ્તાનથી હેક!

#

👨‍💻 ગુજરાતમાં વોટ્સએપ પાકિસ્તાનથી હેક!

👑🦁HARDIPSINH JADEJA 😍😎
#👨‍💻 વોટ્સએપ પાકિસ્તાનથી હેક! #👨‍💻 વોટ્સએપ પાકિસ્તાનથી હેક!
173 એ જોયું
2 મહિના પહેલા
કચ્છ / ભાજપના જિલ્લા આઈ.ટી. સેલના કો-કન્વીનરનું વોટ્સએપ પાકિસ્તાનથી હેક કચ્છ જિલ્લા ભાજપ આઈ.ટી સેલના કો-કન્વીનર અને ભુજના નગરસેવકનું સોમવારે વોટ્સએપ પાકિસ્તાનથી હેક થઈ જતા ભાજપના સોશ્યલ મીડિયાના ગ્રુપ સહિતમાં હેકરે પાકિસ્તાનનો ઝંડો ગ્રુપ આઇકોન બનાવી દીધો હતો.જેને લઈને ખળભળાટ મચી ગયો હતો. આ અંગે સાયબર ક્રાઇમનો ભોગ બનનાર ભૌમિક વચ્છરાજાનીએ જણાવ્યું કે,રાત્રે તેમના સંબંધીનો લંડનથી ફોન આવ્યો અને ભૂલથી ભૌમિકનો મોબાઈલ નંબર નાખી દેવાયાની વાત સાથે,ઓટીપી મંગાવ્યો હતો.જે સંબંધી સમજી ભૌમિકે આપ્યો અને જો કે અડધા એક કલાક બાદ અચાનક જ હેકરે આ વોટ્સએપ પાકિસ્તાનથી હેક કર્યુ અને બાદમાં લંડન અને ફરી પાકિસ્તાની નંબરથી ઓપરેટ થવાનું ચાલુ થઈ ગયું હતું. આ દરમ્યાન જિલ્લા ભાજપના મહત્વના આઈ.ટી સેલના હોદ્દેદારના એકાઉન્ટમાં આ બનાવ બનતા ભાજપના ટ્વિટર અને સોશ્યલ મીડિયા સહિતના ગ્રુપમાં પણ ગ્રુપના નામ અને ફોટો પાકિસ્તાની બનવા લાગ્યા હતા.જેમાં ગાંધીનગરથી લઈને દિલ્હી સુધીના હોદ્દેદારો સાથે હતા.સૌ મોડી રાત્રે ફટાફટ લેફ્ટ થઈ બ્લોક કરવા લાગ્યા હતા.જો કે આ મુદ્દે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવા સહિતની તજવીજ મધરાત્રે હાથ ધરાઈ હતી.તો ભૌમિકે કોઈ પણ વ્યક્તિ જે તેના સંપર્કમાં છે તેને વોટ્સએપમાં રીપ્લાય ન કરવા વિનંતી કરી હતી.
#

👨‍💻 વોટ્સએપ પાકિસ્તાનથી હેક!

👨‍💻 વોટ્સએપ પાકિસ્તાનથી હેક! - Bhaumik online Eltellal sayn 14 . . . 23 : 10 YESTERDAY Bhaumik . Status ta Happy Birthday Dear Mummy lo SOLL ! 00 : 05 / ce 00 : 05 TODAY Hi 21 : 13 glāk inşid ! OY $ O s Sicial Hilli 21 : 13 CIWZ How are you ? 21 : 13 Created by Manji Ahir , 12 / 14 / 15 Fine 21 : 13 v You ' re no longer a participant in this group Actually i am sorry ' i sent my 6 digit NO by mistake on your phone give me please . It ' s urgent . 21 : 15 Fast 21 : 15 Media 688427 21 : 18 - ShareChat
11.4k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post