🕉️ મહા શિવરાત્રી મેળો - જૂનાગઢ

🕉️ મહા શિવરાત્રી મેળો - જૂનાગઢ

જૂનાગઢ / ભવનાથમાં મેળાનો આજથી પ્રારંભ, મહાશિવરાત્રીએ રાત્રે 12 વાગ્યે શાહીસ્નાન ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ મહાદેવના પાવન સાંનિધ્યે સોમવારથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થનાર છે. શુભ મુહૂર્તમાં સંતો, મહંતોની ઉપસ્થિતીમાં ભવનાથ મહાદેવને ધ્વજારોહણ કરતાની સાથે જ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થશે. બાદમાં વિવિધ અખાડા, મંદિરો, આશ્રમોમાં ધ્વજારોહણ કરાશે. મહાવદ નોમ (17 ફેબ્રુઆરી)થી લઇને મહાવદ તેરસ(21 ફેબ્રુઆરી)ની મધ્યરાત્રી સુધી યોજાનાર મેળામાં ભાવિકો ઉમટી પડશે. આ સાથે દેશ દેશાવરમાંથી આવતા સાધુ, સંતો, મહંતો તેમજ દિગંબરોના દર્શન કરી ભાવિકો ધન્ય બને છે.
#

🕉️ મહા શિવરાત્રી મેળો - જૂનાગઢ

🕉️ મહા શિવરાત્રી મેળો - જૂનાગઢ - - - ShareChat
18.5k એ જોયું
7 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post