💸 સિક્કા અને નોટો
કોણે કીધું ગરીબ છીએ? કોણો કીધું રાંક? કાં ભૂલી જા મન રે ભોળા! આપણા જુદા આંક. થોડાક નથી સિક્કા થોડીક નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ? ઉપરવાળી બેન્ક બેઠી છે આપણી માલંમાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળિયે મારગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ-દુઃખોની વારતા કહેતા, બાથમાં ભીડી બાથ. ખુલ્લાં ખેતર અડખે-પડખે માથે ભીડી આભ, વચ્ચે એવું ગામડું બેઠું ક્યાં છે એવો લાભ? સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ, નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ. #💸 સિક્કા અને નોટો
#

💸 સિક્કા અને નોટો

💸 સિક્કા અને નોટો - ShareChat
1.6k એ જોયું
2 દિવસ પહેલા
#

💸 સિક્કા અને નોટો

108 એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post