જનરલ નોલેજ

જનરલ નોલેજ

#

જનરલ નોલેજ

1.અનુચ્છેદ 18 ઈલ્કાબ અને ખિતાબોની નાબુદી 2.અનુચ્છેદ 19 વાણી અને સ્વાતંત્ર્ય કુલ - 6 3.અનુચ્છેદ 21 જીવન જીવવાનો અધિકાર 4.અનુચ્છેદ 21 – A શિક્ષણ અંગેની જોગવાઈ (6 થી 14 વર્ષના બાળકો અંગેની) 5.અનુચ્છેદ 23 મનુષ્યના વ્યાપાર અને વેઠપ્રથા પર પ્રતિબંધ 6.અનુચ્છેદ 24 બાળમજુરી પર પ્રતિબંધ ( 14 વર્ષથી નાની ઉંમરના) 7.અનુચ્છેદ 29 લઘુમતી માટેનો (લઘુ જાતિઓના, હિતોનું રક્ષણ) 8.અનુચ્છેદ 25 ધાર્મિક સ્વાતંત્ર્ય (કોય પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા) 9.અનુચ્છેદ 32 બંધારણીય ઈલાજોનો અધિકાર (મૂળભૂત હકોની અમલ કરાવવા માટેના ઉપાયો) 10.અનુચ્છેદ 52 રાષ્ટ્રપતિ પદની જોગવાઈ 11.અનુચ્છેદ 58 રાષ્ટ્રપતિ બનવાની જોગવાઈ 12.અનુચ્છેદ 61 મહાભિયોગની પ્રક્રિયા (રાષ્ટ્રપતિ સામે) 13.અનુચ્છેદ 63 ઉપરાષ્ટ્રપતિની પદની જોગવાઈ 14.અનુચ્છેદ 72 સજા અંગે કે ફાસી અને અન્ય સજામાં માફી આપવાની જોગવાઈ 15.અનુચ્છેદ 74 કેન્દ્રીય મંત્રી મંડળ અંગેની જોગવાઈ (સલાહ અને મદદ માટે) 16.અનુચ્છેદ 110 નાણા ખરડાની જોગવાઈની વ્યાખ્યા 17.અનુચ્છેદ 112 વાર્ષિક નાણાંકીય નિવેદન – બજેટ 18.અનુચ્છેદ 114 વિનિયોગ વિધેયક 19.અનુચ્છેદ 116 લેખાનુદાન, વિશ્વાસના આધારે અનુદાન તથા અપવાદરૂપ અનુદાન 20.અનુચ્છેદ 280 નાણાપંચ અંગેની જોગવાઈ
520 views
8 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post