⛈️ કમોસમી વરસાદ
ગોંડલ અને કાલાવડ પંથકમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, કપાસ સહિત શિયાળુ પાકને નુકસાન, ખેડૂતોને બેવડો માર પડ્યો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે પલ્ટો જોવા મળ્યો છે. રાજકોટમાં બપોરે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે ગોંડલ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાય ગયા હતા. કમોસમી વરસાદથી કપાસ, મરચી, ડુંગળી, લસણ, ચણા, ઘઉં સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે. ચોમાસું પાકની જેમ શિયાળુ પાક પણ ધોવાતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. કાલાવડના પીપર ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
#

⛈️ કમોસમી વરસાદ

⛈️ કમોસમી વરસાદ - ShareChat
9.9k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post