❎ વ્યસનના ગેરલાભ

❎ વ્યસનના ગેરલાભ

99 ફોલોઇંગ
124 પોસ્ટ
33.2K એ જોયું
અંધારામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાથી આટલી મોટી તકલીફમાં મુકાશો - GujaratCelebs | DailyHunt
જો તમે અંધારામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાની ટેવ ધરાવતા હોય તો આ ટેવ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. કારણ કે અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ તમને કાયમી અંધાપા તરફ પણ ધકેલી શકે છે. એસ સંશોધનમાં સામે આવ્યુ છે કે જે લોકો રાત્રીના સમયે અંધારામાં 30 મિનીટ કે તેથી વધુ સમય સુધી સ્માર્ટ ફોનમાં નજર કેન્દ્રીત રાખે છે તેમને લાંબાગાળા અંધાપાનો સામનો કરવો પડી શકે છે. ડોક્ટરોનુ કહેવુ છે કે જ્યારે તમે રાત્રીના અંધારામાં સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તેની સ્ક્રીન ડાર્ક રાખો.ન્યુ ઈંગલેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશીત થયેલ આ સંશોધન ડોક્ટરો પાસે આ પ્રકારે અંઘાપામા બે કેસ અત્યાર સુધી સામે આવી ચુક્યા છે.
અંધારામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાથી આટલી મોટી તકલીફમાં મુકાશો http://m.dailyhunt.in/news/india/gujarati/gujaratcelebs-epaper-dha891ba087a164747883d5874be9305cc/andharama+smart+phonano+upayog+karavathi+aatali+moti+takaliphama+mukasho-newsid-dha891ba087a164747883d5874be9305cc_fb28a310433a11eaa4f5ba62d45b16c5?s=a&ss=pd Source : "GujaratCelebs" via Dailyhunt એપ્લિકેશન ડાઉનલોડ કરો http://dhunt.in/DWND #💪 સ્વાસ્થ્ય અને લાઇફસ્ટાઇલ #આરોગ્ય ટિપ્સ #❎ વ્યસનના ગેરલાભ #📱 મોબાઈલ કવર
આ નુસ્ખાથી નવા વાળ ઉગાડવામાં મળશે મદદ - GujaratCelebs | DailyHunt
આજની ખાણી-પીણી કંઈક એવી બની ગઇ છે અને બજારમાંથી મળતા પ્રોડક્ટ જે આપણા વાળને ફાયદો નહી પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. જેના કારણે ટાલ પડવાની સમસ્યાઓ વધી ગઇ છે. આજકાલ લોકો આ સમસ્યાથી ખૂબ પરેશાન છે. પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું, જેના દ્વારા તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. આ નુસકાને તૈયાર કરવા માટે, પહેલા એક ચમચી કાલોનજી લો. કાલોનજીને થોડી સેકી લો અને તેનો પાવડર મિક્સરમાં નાખીને તૈયાર કરો. કાલોનજીમાં ઘણી માત્રામાં આયર્ન, પોટેશિયમ અને એમિનો એસિડ હોય છે, આ ત્રણ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. આ પછી, એક ચમચી સરસયુ ધીમી આગ પર શેકવી અને પાવડર તૈયાર કરવા માટે તેને ગ્રાઇન્ડરમાં નાખો.
આ નુસ્ખાથી નવા વાળ ઉગાડવામાં મળશે મદદ http://m.dailyhunt.in/news/india/gujarati/gujaratcelebs-epaper-dha891ba087a164747883d5874be9305cc/aa+nuskhathi+nava+val+ugadavama+malashe+madad-newsid-dha891ba087a164747883d5874be9305cc_c9043c4042a011eaa5a9a10634c73bad?s=a&ss=pd Source : "GujaratCelebs" via Dailyhunt એપ્લિકેશન ડાઉનલોડ કરો http://dhunt.in/DWND #💪 સ્વાસ્થ્ય અને લાઇફસ્ટાઇલ #👌 ઘરેલુ ઉપચાર #🌿 આયુર્વેદ #❎ વ્યસનના ગેરલાભ
00:28 / 1.5 MB
#❎ વ્યસનના ગેરલાભ
00:14 / 964.9 KB
#❎ વ્યસનના ગેરલાભ
#❎ વ્યસનના ગેરલાભ #2️⃣ ચેમ્પિયન બનો : સ્ટેપ- 2 🏆 #📰 28 જાન્યુઆરીનાં સમાચાર #💪 સ્વાસ્થ્ય અને લાઇફસ્ટાઇલ #🤸 ફિટનેસ
00:16 / 775.1 KB
#❎ વ્યસનના ગેરલાભ
વ્યસન મૂક્ત અભીયાન ના સભ્યો #❎ વ્યસનના ગેરલાભ
#❎ વ્યસનના ગેરલાભ
વ્યસન થી દૂર રહેવું મિત્રો #❎ વ્યસનના ગેરલાભ
00:50 / 2.2 MB
#❎ વ્યસનના ગેરલાભ