Sv Rabari તેજારા ગ્રુપ વાળા..♥️

Sv Rabari તેજારા ગ્રુપ વાળા..♥️

6 ફોલોઇંગ
365 પોસ્ટ
17.3K એ જોયું
જે મુકીને ગયા છે એને જતા કરો જે સાથે છે એની કદર કરો !! #💌 #Sv Rabari તેજારા ગ્રુપ વાળા..♥️ #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #✒️ શાયરો ની મેહફીલ
મને તો સમજ નથી પડતી કે આ પ્રેમનું અઠવાડિયું છે કે પછી આ ખાલી અઠવાડિયાનો પ્રેમ છે !!💌 #Sv Rabari તેજારા ગ્રુપ વાળા..♥️ #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #✒️ શાયરો ની મેહફીલ
માણસનું સૌથી મોટું દુશ્મન એનું મગજ છે પકડી પકડીને લાવે છે એ પળો જે તકલીફ આપે છે !!💌 #Sv Rabari તેજારા ગ્રુપ વાળા..♥️ #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #✒️ શાયરો ની મેહફીલ
lદરેક સંબંધ કદાચ જીવનભર ના હોય પણ અમુક સંબંધની યાદગીરી જીવનભરની હોય છે !!. #Sv Rabari તેજારા ગ્રુપ વાળા..♥️ #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #✒️ શાયરો ની મેહફીલ
એમ કંઈ સહેલું નથી હૃદય સુધી પહોંચવું સાહેબ એના માટે પહેલા કોઈના ગળે ઉતરવું પડે છે... #Sv Rabari તેજારા ગ્રુપ વાળા..♥️ #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #✒️ શાયરો ની મેહફીલ
કદર ના કરો એટલે ઉપરવાળો છીનવી જ લે છે પછી ભલે એ કોઈ વ્યક્તિ હોય કે પછી સમય !! #Sv Rabari તેજારા ગ્રુપ વાળા..♥️ #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #✒️ શાયરો ની મેહફીલ
તારા વિશે કંઈ લખવા નથી માંગતો, બસ તને જ મારા નામે લખવા માંગુ છું.. #Sv Rabari તેજારા ગ્રુપ વાળા..♥️ #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #✒️ શાયરો ની મેહફીલ
કોઈ દિલથી કરે એવા વ્હાલને શોધું છું કોઈ હકથી પૂછે એવા સવાલને શોધું છું !! #Sv Rabari તેજારા ગ્રુપ વાળા..♥️ #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી
મારા દિલની જે સૌથી નજીક છે એ હવે દુર દુર સુધી નજર નથી આવતા ! #Sv Rabari તેજારા ગ્રુપ વાળા..♥️ #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી
તું એટલે મારો મનગમતો વિષય જેને હું આખી જિંદગી વાંચી શકું છું !! _Sv Rabari તેજારા ગ્રુપ વાળા.❤_ #Sv Rabari તેજારા ગ્રુપ વાળા..♥️