📃 1 મેનાં સમાચાર
ધોરણ 12 સાયન્સનું પરિણામ 9 મેના રોજ જાહેર થશે, પરિણામના દિવસે જ માર્કશીટ મળશે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઇટ પરથી સવારે 8.00 વાગ્યાથી પરિણામ મેળવી શકશે ગુજરાત રાજ્ય ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિત્રાન પ્રવાહની પરીક્ષાના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 9મી મેના રોજ જાહેર થશે. ગુજરાત રાજ્યમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે ફાર્મસી અને એન્જિનિયરીંગના ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાયેલી ગુજકેટની પરીક્ષાના પરિણામ પણ જાહેર થશે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની વેબસાઇટ પરથી સવારે 8.00 વાગ્યાથી પરિણામ મેળવી શકશે.
#

📃 1 મેનાં સમાચાર

📃 1 મેનાં સમાચાર - ShareChat
4.2k એ જોયું
4 મહિના પહેલા
બનાસકાંઠા વિસ્તારને અને પાટણ જીલ્લાના રાધનપુર વાસીઆેને હવે થોઙા દીવસ માટે પાણી માટે વલખા મારવા પઙે તેવો માહોલ સરજાય તેમા કોય સંકાને સ્થાન નથી. કારણ કે આવતી કાલે અેટલે કે 30 અેપ્રિલ ના રોજ કાંકરેજ તાલુકાના ખારીયા પાસેથી પસાર થતી નમઁદા મુખ્ય કેનાલને નવીન બનાવેલા સાયફનમા પાણી ચાલુકરવા માટે તા.10 મે અેટલે કે 11 દીવસ માટે પાણી બંધ કરવામા આવનાર છે.ત્યારે નમઁદા નહેરના અધીકારીઆેના જણાવ્યા પ્રમાણે ખારીયા પાસે કેનાલની અંદર આઙ બાધીને પીવા પાટે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવામા આવ છે. જેમા પીવાના પાણી માટે તકલીફ નહી રહે છે. પણ અેક બાજુ જોઇઅે તો આઙ બાધવાથી બનાસકાંઠા અને રાધનપુર અને સાંતલપુર તેમજ તમામ ઙિસ્ટ્રિબ્યુટર,માયનોર કેનાલો, માટે પાણી ચાલ શે કે નહી ? અે અેક પ્રશ્ન છે.ત્યારે હવે જોવુ રહ્યુ કે આવી ઘખ ઘખથી ગરમીના સમયેજ નમઁદા મુખ્ય નહેરનુ પાણી વંધ કરવુ અે કેટલા અંશે સાચુ કહેવાય ???
#

📃 1 મેનાં સમાચાર

📃 1 મેનાં સમાચાર - ShareChat
8.2k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post