jain
133 Posts • 423K views
Arihant Group 289
627 views 9 days ago
આંખો નથી પણ આસ્થા અતૂટ છે! પાલિતાણાના ગઢ પર બિરાજતા આદિનાથ દાદાના દર્શન કરવા પહોંચેલા દિવ્યાંગ ભક્તો. સાચે જ, ભક્તિ કરવા માટે ચર્મચક્ષુની નહીં, મનના ચક્ષુની જરૂર હોય છે. 🙏✨ #🚍 પ્રવાસ અને મુસાફરી #jain #🔄કર્મનું જ્ઞાન🙏 #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱
12 likes
6 shares