😱 વડોદરા ગેંગરેપ કેસ
વડોદરા / નવલખી સગીરા સામુહિક દુષ્કર્મ કેસ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓને દબોચ્યા વડોદરા શહેરના નવલખી મેદાનમાં સગીરા ઉપર બે નરાધમોએ તેને ઉપાડી જઈને સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને દબોચી લીધા છે.બંને વડોદરાના તરસાલી વિસ્તારમાં રહે છે અને ફુગ્ગા વેચવાનું કામ કરે છે. અમદાવાદ કાઇમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ કરનાર છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ કોલ ડિટેઈલ્સ, સ્કેચના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કોલ લોકેશન અને કોલ સર્વેલન્સના આધારે વડોદરાના બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ મામલે વડોદરા પોલીસે 80 જેટલા લોકોની પૂછપરછ કરી હતી.
#

😱 વડોદરા દુષ્કર્મ કેસ

😱 વડોદરા દુષ્કર્મ કેસ - ShareChat
35.1k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post