😷 કોરોના વાયરસનો પ્રકોપ

😷 કોરોના વાયરસનો પ્રકોપ

2.2K
5.4K પોસ્ટ
407.3K એ જોયું
😷 કોરોના વાયરસનો પ્રકોપ
#😷 કોરોના વાયરસનો પ્રકોપ
#😷 કોરોના વાયરસનો પ્રકોપ
#😷 કોરોના વાયરસનો પ્રકોપ
#😷 કોરોના વાયરસનો પ્રકોપ #😇 સુવિચાર #🔒 ગુજરાત લોકડાઉન #✍️ જીવન કોટ્સ #🏕️ કુદરતી ફોટોગ્રાફી

Please install app to see this post.

#😷 કોરોના વાયરસનો પ્રકોપ
#😷 કોરોના વાયરસનો પ્રકોપ #😅 જોક્સ
#😷 કોરોના વાયરસનો પ્રકોપ #🔒 ભારત લોકડાઉન: 21 દિવસ #🔒 ગુજરાત લોકડાઉન
#😷 કોરોના વાયરસનો પ્રકોપ
#😷 કોરોના વાયરસનો પ્રકોપ
#😷 કોરોના વાયરસનો પ્રકોપ
#😷 કોરોના વાયરસનો પ્રકોપ #💉 ગુજરાતમાં કોરોનાનો કહેર #😱 કોરોના વાયરસ નો હાહાકાર #🔒 ગુજરાત લોકડાઉન #📰 31 માર્ચનાં સમાચાર
ચીનથી પરત ફરેલા 1789 યાત્રીઓનું મુંબઈ એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ, બે શંકાસ્પદ મુસાફરોને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રખાયા ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસના 830 કેસ સામે આવ્યા, અન્ય 1072 લોકોને ઈન્ફેક્શન થયુ હોવાની શક્યતા WHO પ્રમાણે ચીનનો શહેરોને લોકડાઉન કરવાનો નિર્ણય સાચો, પરંતુ તે લાંબા સમય સુધી ન હોવો જોઈએ ચીનથી ફેલાઈ રહેલા કોરોના વાયરસની આશંકાના કારણે ભારતમાં સુરક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા સહિત દેશના 7 એરપોર્ટ પર ચીનથી આવનાર યાત્રીઓની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈમાં છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 5 દિવસમાં 1789 યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી 2 મુસાફરોને ઈન્ફેક્શન હોવાની શક્યતા છે. તેમને કસ્તુરબા ગાંધી હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ચીનમાં જીવલેણ કોરોના વાયરસ પહેલીવાર વુહાનમાં 2019માં સામે આવ્યો હતો. ચીનમાં કોરોના વાયરસની અસર સતત વધી રહી છે. સમગ્ર દેશમાં આ વાયરસના 830 કેસ સામે આવ્યા છે. આ સિવાય 20 રાજ્યોમાં 1072 લોકોને આ વાયરસનું ઈન્ફેક્શન હોવાની શક્યતા છે. ગુરુવાર સુધીમાં આ વાયરસના કારણે 25 લોકોના મોત થયા છે. ચીનના જે 5 શહેરોમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે તે શહેરોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે. વુહાનના 90 લાખ લોકો સહિત કુલ 2 કરોડ લોકોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કટ કરી દેવામાં આવ્યો છે. આ 5 શહેરોમાં આવતી બસો, ટ્રેનો અને ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. આ પહેલાં કોરોના વાયરસથી પ્રભાવિત લોકો ચીન બહાર ગયા હોવાથી આ બીમારીની અસર દુનિયાના 9 દેશો સુધી પહોંચી છે. #😷 કોરોના વાયરસનો પ્રકોપ