📰 9 ફેબ્રુઆરીનાં સમાચાર
https://youtu.be/ijqYCMLU2mU #📰 9 ફેબ્રુઆરીનાં સમાચાર #📰 અન્ય સમાચાર #📅 તાજા સમાચાર
#📰 9 ફેબ્રુઆરીનાં સમાચાર #💉 ગુજરાતમાં કોરોનાનો કહેર #😷 કોરોના વાયરસનો પ્રકોપ
#📰 9 ફેબ્રુઆરીનાં સમાચાર #🏏 ક્રિકેટ સ્કોરબોર્ડ
#📰 9 ફેબ્રુઆરીનાં સમાચાર #🇮🇳 ફોજી સ્ટેટસ #🇮🇳 દેશભક્તિ
#📰 9 ફેબ્રુઆરીનાં સમાચાર
00:30 / 1.5 MB
#📰 9 ફેબ્રુઆરીનાં સમાચાર - દિલ્હીમાં કોની સરકાર ?- 11 feb. ? // વનડે સિરીઝ ગુમાવી ? // Ind vs Bangladesh અંડર nineteen વર્લ્ડ કપ ફાઇનલ ?
00:21 / 664.5 KB
#📰 9 ફેબ્રુઆરીનાં સમાચાર
યુએઈની બેંકો 50000 કરોડ વસુલવા ભારતમાં ધામા નાખે તેવા એધાણ - GujaratCelebs | DailyHunt
નવી દિલ્હીએ દીવાની કેસોમાં અમીરાતની અદાલતોના નિર્ણયોનો ભારતમાં પણ અમલ કરાવી શકાય તેવો નિર્ણય કરતાં યુએઈની ઓછામાં ઓછી નવ બેંકો રૂા.50000 કરોડની વસુલાત માટે ભારતીય ડિફોલ્ટરો સામે કાનુની પગલા લેવા આવી રહી છે.મોટાભાગના કેસોમાં ભારતીય કંપનીઓની અબુધાબી સ્થિત પેટાકંપનીઓ દ્વારા લેવાયેલી કોર્પોરેટ લોન છે.વ્યક્તિઓ સામે કાનુની કાર્યવાહી કરવા આવી રહેલી બેંકોમાં યુએઈની એન્ટિટેસ એમબીડી, માશરેક બેંક અને અબુધાબી કોમર્સિયલ બેંકનો સમાવેશ થાય છે. દોરા બેંક, નેશનલ બેંક ઓફ ઓમાન અને નેશનલ બેંક ઓફ બેહરીન જેવી બેંકોએ દુબઈ અથવા અબુધાબી શાખાઓ દ્વારા ભારતીય કંપનીઓ અથવા વ્યક્તિઓને ધીરાણ આપ્યું છે. તેમણે પણ યુએઈની અદાલતોમાં ધા નાખી છે, અથવા આગામી સપ્તાહોમાં એવું કરવાની તૈયારીમાં છે.
યુએઈની બેંકો 50000 કરોડ વસુલવા ભારતમાં ધામા નાખે તેવા એધાણ http://m.dailyhunt.in/news/india/gujarati/gujaratcelebs-epaper-dha891ba087a164747883d5874be9305cc/yueini+benko+50000+karod+vasulava+bharatama+dhama+nakhe+teva+edhan-newsid-dha891ba087a164747883d5874be9305cc_482f77704a7911eaa9fb9da4b0a08f9e?s=a&ss=pd Source : "GujaratCelebs" via Dailyhunt એપ્લિકેશન ડાઉનલોડ કરો http://dhunt.in/DWND #📰 9 ફેબ્રુઆરીનાં સમાચાર #😱 અનિલ અંબાણી : હું દેવાળિયો છું #🇮🇳 રાષ્ટ્રિય સમાચાર #📊 વ્યાપાર સમાચાર