🍺 રાજ્યમાં ‘કડક દારૂબંધી’ ?
#

🍺 રાજ્યમાં ‘કડક દારૂબંધી’ ?

Ahad Memon
#🍺 રાજ્યમાં ‘કડક દારૂબંધી’ ? #🍺 રાજ્યમાં ‘કડક દારૂબંધી’ ?
60 એ જોયું
2 મહિના પહેલા
રાજ્યમાં ‘કડક દારૂબંધી’, છેલ્લા બે વર્ષમાં રૂ. 252 કરોડનો દારૂ ઝડપાયો, સૌથી વધુ જથ્થા સાથે સુરત પ્રથમ નંબરે રાજ્યમાં કડક દારૂબંધી હોવાની ગુલાબાંગો વચ્ચે આજે વિધાનસભામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ગૃહ મંત્રી(મુખ્યમંત્રી)એ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં રૂ.252 કરોડ 32 લાખ 52 હજાર 714ની કિંમતનો દારૂ ઝડપાયો છે. જેમાં વિદેશી દારૂની 1 કરોડ 38 લાખ 1 હજાર 558 બોટલ જ્યારે બિયરની 17 લાખ 1 હજાર 38 બોટલ ઝડપાઈ છે. તેમજ 18 લાખ 58 હજાર 217 લિટર દેશી દારૂનો સમાવેશ થાય છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી રૂ.10 કરોડ 65 લાખ 3 હજાર 398ની કિંમતની 3 લાખ 18 હજાર 690 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે. કિંમતની દ્રષ્ટીએ સૌથી વધુ વિદેશી દારૂ અમદાવાદમાંથી જ્યારે જથ્થાની દ્રષ્ટીએ સૌથી વધુ વિદેશી દારૂ સુરતમાંથી ઝડપાયો છે.
#

🍺 રાજ્યમાં ‘કડક દારૂબંધી’ ?

🍺 રાજ્યમાં ‘કડક દારૂબંધી’ ? - હિમા AIR ગુજરાત દારૂનો દરિયો બન્યું વિદેશી દારૂ બિયર 1કરોડઉલાખ 17 લાખ દેશી દારૂ 18લાખ58 હજાર 217 લિટર બોટલઝડપાઈ 1હજાર558 . બોટલ ઝડપાઈ | 1હજર38 બોટલ ઝડપાઈ | - ShareChat
10.8k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post