🏭 આંધ્રપ્રદેશમાં ગેસ દુર્ઘટના

🏭 આંધ્રપ્રદેશમાં ગેસ દુર્ઘટના

367
216 પોસ્ટ
2.2M એ જોયું
🏭 આંધ્રપ્રદેશમાં ગેસ દુર્ઘટના
#🏭 આંધ્રપ્રદેશમાં ગેસ દુર્ઘટના #🙏 શ્રદ્ધાંજલિ
#🏭 આંધ્રપ્રદેશમાં ગેસ દુર્ઘટના #📰 7 મેનાં સમાચાર
#🏭 આંધ્રપ્રદેશમાં ગેસ દુર્ઘટના આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના આર આર વેંકટપુરમ સ્થિત એક પૉલિમર ઉદ્યોગમાં ગૅસ-લીકેજ થયું છે. જિલ્લા અધિકારી વિનય ચાંદે કહ્યું છે કે 200 લોકો આ ઘટનામાં બીમાર થયા છે. સ્ટાઇરિન ગૅસ લીક થયો છે, જ્યારે ગૅસ લીક થયો ત્યારે લોકો ઊંઘતા હતા. 86 લોકોને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પોલીસ કમિશનર આર. કે. મીણાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ત્રણ લોકોનાં મૃત્યુ પ્લાન્ટ પાસે થયાં અને પાંચ લોકોએ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો. પ્લાન્ટના મૅનેજમૅન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટના અંગે ટ્વીટ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, "એમએચએ અને એનડીએમએના અધિકારીઓ સાથે વાત થઈ છે, જેઓ આ ઘટના પર નજર રાખી રહ્યા છે. તમામ લોકો સુરક્ષિત અને સ્વસ્થ રહે એવી હું કામના કરું છું." આ ઘટના બાદ નજીકનાં પાંચ ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પોલીસ અને અધિકારીઓએ પ્રભાવિત વિસ્તારમાં પહોંચી લોકોનાં ઘર ખાલી કરાવવાનું શરૂ ઘણા લોકોની ફરિયાદ છે કે તેમને આંખોમાં બળતરા થઈ રહી છે અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ગૅસ-લીકેજથી પ્રભાવિત લોકોને હૉસ્પિટલ પહોંચાડવા 50 ઍમ્બુલન્સને સ્ટેન્ડ-બાય રાખવામાં આવી હતી. 15 લોકોને કિંગ જ્યૉર્જ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર શરૂ કરાઈ છે. આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વાય. એસ. જગનમોહન રેડ્ડીએ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. આંધ્ર પ્રદેશ ગૅસ-લીકેજ : આઠ લોકોનાં મૃત્યુ, પાંચ ગામ ખાલી કરાવ્યા
#🏭 આંધ્રપ્રદેશમાં ગેસ દુર્ઘટના
#🏭 આંધ્રપ્રદેશમાં ગેસ દુર્ઘટના
#🏭 આંધ્રપ્રદેશમાં ગેસ દુર્ઘટના #📰 7 મેનાં સમાચાર #દેશી કલાકાર
વિશાખાપટ્ટનમમાં ઝેરી ગેસ લીકેજ થતા અફડાતફડી, 5000 બીમાર, 8ના મોત - Sandesh | DailyHunt
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગુરૂવારના રોજ રૂંવાડા અધ્ધર કરનારી ઘટના સામે આવી છે. અહીં એક ફાર્મા કંપનીમાં ઝેરી ગેસ લીક થયો ત્યારબાદ સ્થિતિ વણસી છે. સ્થાનિક પ્રશાસન આસપાસના વિસ્તારને ખાલી કરાવામાં લાગી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. સૌથી વધારે અસર બાળકો અને વૃદ્ધો પર જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે 5000 લોકો બીમાર થયા છે અને 8 લોકોના મોતના સમાચાર આવ્યા છે. Andhra Pradesh: Chemical gas leakage reported at LG Polymers industry in RR Venkatapuram village, Visakhapatnam. People being taken to hospital after they complained of burning sensation in eyes&breathing difficulties. Police, fire tenders, ambulances reach spot.Details awaited. pic.twitter.com/uCXGsHBmn2 —
વિશાખાપટ્ટનમમાં ઝેરી ગેસ લીકેજ થતા અફડાતફડી, 5000 બીમાર, 8ના મોત http://dhunt.in/9wvTk?s=a&ss=pd #🏭 આંધ્રપ્રદેશમાં ગેસ દુર્ઘટના Source : "સંદેશ" via Dailyhunt એપ્લિકેશન ડાઉનલોડ કરો http://dhunt.in/DWND
#🏭 આંધ્રપ્રદેશમાં ગેસ દુર્ઘટના
વિશાખાપટ્ટનમમાં ઝેરી ગેસ લીકેજ થતા અફડાતફડી, 5000 બીમાર, 8ના મોત આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગુરૂવારના રોજ રૂંવાડા અધ્ધર કરનારી ઘટના સામે આવી છે. અહીં એક ફાર્મા કંપનીમાં ઝેરી ગેસ લીક થયો ત્યારબાદ સ્થિતિ વણસી છે. સ્થાનિક પ્રશાસન આસપાસના વિસ્તારને ખાલી કરાવામાં લાગી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. સૌથી વધારે અસર બાળકો અને વૃદ્ધો પર જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે 5000 લોકો બીમાર થયા છે અને 8 લોકોના મોતના સમાચાર આવ્યા છે. #🏭 આંધ્રપ્રદેશમાં ગેસ દુર્ઘટના
આંધ્રપ્રદેશમાં દુર્ઘટના: કેમિકલ પ્લાન્ટમાં ગેસ લીક થવાથી એક બાળક સહિત ત્રણ લોકોના મોત, એક હજારથી વધારે લોકો બિમાર થયા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના વેન્કટપુરમ ગામમાં કેમિકલ ગેસ લીક થવાથી ત્રણ લોકોના મોત થયા છે. જેમાં એક બાળક પણ સામેલ છે. મળતી માહિતી પ્રમાણે ગેસ એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીના પ્લાન્ટમાંથી લીક થયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એક હજારથી વધારે લોકો બીમાર પડ્યા છે. આ દુર્ઘટના ત્રણ વાગ્યે બની હતી.  જિલ્લા ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારીઓએ ત્રણ લોકોના મોતની પુષ્ટી કરી છે. આ ઘટનાથી પ્લાન્ટની આસપાસના 3 કિમી વિસ્તારમાં અફરા તફરી ફેલાઈ છે. વેંકટરપુરમ ગામની આસપાસ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ઘણા લોકોને ચક્કર પણ આવ્યા હતા. તો સાથે જ ઘણા લોકોના શરીરમાં લાલ નિશાન પણ પડી ગયા છે. #🏭 આંધ્રપ્રદેશમાં ગેસ દુર્ઘટના