*જાણો શરૂ થનારી લીલી પરિક્રમા વિશેની સંપૂર્ણ માહિતી* *ગિરનારને કેન્દ્રમાં રાખીને ગિરનારની ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણાએટલે લિલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે ગઢ ગરવાગિરનારમાં વસતા 33 કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારનીપરિક્રમા કરવાથી મળે છે.* આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત માનવ મહેરામણ વધુંપ્રમાણમાં જોવા મળે છે, જેમાં એક મહાશિવરાત્રીનાં મેળામાં અનેબીજું છે ગિરનારની લીલી પરિક્રમામાં. ગુજરાતનાં લગભગ બધાંશહેરો અને ગામડાંઓમાંથી માનવ મહેરામણ કીડીયારાની જેમઉભરાયને આવે છે. દિવાળી અને દિવાળી પછીનો માહોલજૂનાગઢમાં કંઈક અલગ જ જોવા મળે છે. ભવનાથ તળેટી આખીશ્રદ્ધાળુઓથી ભરાયેલી હોય છે. ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર કારતક સુદ અગિયારસ થી પૂનમસુધી પરિક્રમાનો માર્ગ ખુલ્લો મુકવામાં આવે છે. જેમાં આ વર્ષે 19નવેમ્બરથી 23 નવેમ્બર સુધી પરિક્રમા માર્ગ ખુલ્લો મુકાશે. ધાર્મિકદ્રષ્ટિકોણ ઉપરાંત પરિક્રમા સામાજિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણછે. કારણ કે અહીં વિવિધ જાતિનાં, જુદાં જુદાં ધર્મનાં અને અલગઅલગ રીતિ રિવાજોવાળા લોકો કોઈપણ મતભેદ વગર આપરિક્રમાને શ્રદ્ધાથી પૂર્ણ કરે છે. પરિક્રમા કરવાં માટે ગુજરાત ઉપરાંત નજીકના રાજ્યો જેમકેરાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જેવા વિવિધ પ્રાંતના લોકોગિરનારની સંસ્કૃતિ અને સાધુઓનાં તપને જાણવાં ભાવપૂર્વકઆવતાં હોય છે. ગિરનારની લીલી પરિક્રમામાં લગભગ દર વર્ષે 8લાખ જેટલાં શ્રદ્ધાળુઓ જોડાય છે. *લીલી પરિક્રમાનો રૂટ:* લીલી પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં આવેલ દુધેશ્વરમહાદેવના મંદિરથી થાય છે. પરિક્રમાનો રસ્તો કુલ 36 કિલોમીટરલાંબો છે. જે ગિરનારનાં ગાઢ જંગલોમાંથી પસાર થાય છે. જેમાંવચ્ચે સાગ, વાંસના જંગલો, વહેતા ઝરણાંઓ જોવા મળે છે. જેકુદરતની પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ કરાવે છે. આ 36 કિલોમીટરલાંબી પરિક્રમામાં ઘણાં મંદિરો આવે છે જેમ કે ઝીણાબાવાની મઢી,માળવેલા, સુરજકુંડ, સરખડીયા હનુમાન, બોરદેવી અને છેલ્લેભવનાથ. *અલગ અલગ પડાવો વચ્ચેનું અંતર:* ભવનાથથી ઝીણાબાવાની મઢી: 12 કિલોમીટર ઝીણાબાવાની મઢીથી માળવેલા: 8 કિલોમીટર માળવેલાથી બોરદેવી મંદિર: 8 કિલોમીટર બોરદેવીથી ભવનાથ તળેટી: 8 કિલોમીટર *લીલી પરિક્રમાની ઘોડીઓ વિશે:* પરિક્રમાનાં આ રૂટમાં ત્રણ ઘોડીઓ આવે છે. ઘોડી એટલે પર્વતોનીવચ્ચે પસાર થઇ રહેલી બળદના ખૂંધ જેવી રચનાં. જેમાં પહેલાંચઢાણ ચઢવાનું અને પછી એ જ ચઢાણ ઉતરવાનું. *ઈંટવા ઘોડી:* જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથાઝીણાબાવાની મઢી વચ્ચે સ્થિત છે. *માળવેલા ઘોડી:* જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અનેપથરાળ છે. *નાળ–પાણીની ઘોડી:* આ ઘોડી સૌથી આકરી અને ઘણીઊંચાઈએ આવેલ છે. તેમનું ચઢાણ એકદમ સીધું છે. આ ઘોડીમાળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થિત છે. *પરિક્રમામાં ચાલતાં અન્નક્ષેત્રો અનેઆરોગ્ય કેન્દ્ર વિશે:* લીલી પરિક્રમા દરમ્યાન ઘણાં લોકો કે ટ્રસ્ટો પોતાની નિસ્વાર્થ સેવાઆપવા માટે પરિક્રમાના આ કઠિન માર્ગ ઉપર અન્નક્ષેત્રોનાં પંડાલોઊભા કરે છે. ત્યાં આવતા પરિક્રમાર્થીઓને ભાવતા ભોજનપીરસાય છે અને પૂરા આગ્રહ સાથે જમાડવામાં આવે છે. આવાંએક નહીં અનેક અન્નક્ષેત્રો ગિરનારનાં જંગલોમાં અન્ન પીરસતાજોવાં મળે છે. પરિક્રમાનાં માર્ગ પર ઠેક–ઠેકાણે ભજન મંડળીઓરાત્રિ દરમ્યાન સંતવાણી તથા ભજનનો રસ પીરસે છે. આ ઉપરાંતપરિક્રમાના પડાવો પર યાત્રિકોનાં આરોગ્યની કાળજી માટેકામચલાઉ આરોગ્ય કેન્દ્ર ઊભા કરાય છે. *પરિક્રમા સુધી પહોંચવા માટે:* જૂનાગઢની આજુબાજુના જિલ્લામાં રહેતાં લોકો માટે ગુજરાતએસ.ટી. નિગમ દ્વારા વિવિધ રૂટ પર વધારાની બસો ફાળવવામાંઆવે છે. આ ઉપરાંત અનેક પ્રાઈવેટ વાહનો દ્વારા પણ જૂનાગઢસુધી પહોંચી શકાય છે. જ્યારે ઘણા યાત્રાળુઓ ટ્રેનમાં જૂનાગઢસુધી પહોંચી શકે છે. આવો આપણે પણ આ પાવનકારી ઘડીનો લાભ લઈએ અને આમાહિતી બીજા લોકો સુધી પહોચે અને મદદરૂપ થાય તે માટે વધુનેવધુ શેર કરીએ. ધન્યવાદ
#

⛰️ જૂનાગઢ ની લીલી પરિક્રમા

⛰️ જૂનાગઢ ની લીલી પરિક્રમા - - પરિક્રમા રૂટ ની માહિતી રૂટની વિગત રૂપાયતન થી ઈટવા ઘોડી ઈટવા ઘોડી થી ચાર ચોક ચાર ચોક થી મઢી મઠી થી માળવેલા થોડી માળવૅલા ઘોડી થી માળવેલા જથ્થા મઢી થી સરખડીયા ઘોડી સરખડીયા ઘોડી થી સરખડીયા જગ્યા સરખડીયા જગ્યા થી સુખના / u સુખનાળા થી માળવેલા માળવેલા થી નળપાણી ઘોડી નળપાણી ઘોડી થી નળપાણી જગ્યા નળપાણી જગ્યા થી હંગાજડીયા ‘ માજહીયા થી બીદવી બીવી થી ખોડીયાર ઘાડી [ ૧૫ . ખોડીયાર ઘોડી થી ભવનાથ ગેઈટ ને જે નું d = ૪ % $ $ ه ه ه ه م به في ه م م می કિમી ૭ : ૦૦ : ૦ : ૫૦ ૩ : ૨ : ૫૦ ૨ : ૫૦ ૨ : 00 ૧ ૪પ૦ ૨ ૪૦૦ ૨  ઃ ૦૦ ૧ ૫0 ૧ : પ0 ૧ : ૦૦ ૬ : ૦૦ . ૩ ૪૫૦ $ $ $ - ShareChat
19.6k એ જોયું
11 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post