🏏ટીમ ઇન્ડિયા
ભારતની મહિલા શક્તિઃ T20 વર્લ્ડકપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવ્યું http://m.dailyhunt.in/news/india/gujarati/gujaratcelebs-epaper-dha891ba087a164747883d5874be9305cc/bharatani+mahila+shaktih+t20+varldakapani+pratham+mechama+ostreliyane+17+ranathi+haravyu-newsid-dha891ba087a164747883d5874be9305cc_db5529b054a511eaaffe17f4c23650d6?s=a&ss=pd Source : "GujaratCelebs" via Dailyhunt એપ્લિકેશન ડાઉનલોડ કરો http://dhunt.in/DWND #🏏ટીમ ઇન્ડિયા #👩 સુરક્ષિત નારી #👧 નારી શક્તિ #👭 Friends Forever👭 #👩‍🚀 ભારતીય મહિલા હીરો
#

🏏ટીમ ઇન્ડિયા

ભારતની મહિલા શક્તિઃ T20 વર્લ્ડકપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવ્યું - GujaratCelebs | DailyHunt
ICC મહિલા ટી20 વર્લ્ડ કપનો આજે ઓસ્ટ્રેલિયામાં આગાઝ થઈ ચૂક્યો છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ યજમાન ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાય જેમાં ભારતે વિજયી શરૂઆત કરી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવીને ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે. ભારતીય ટીમમાં પૂનમ યાદવની બોલિંગના દમ પર ભારતે વિજયી શરૂઆત કરી છે. આ પ્રથમ મેચમાં પૂનમ યાદવે 4 વિકેટ ઝડપી છે. સિડનીના શોગ્રાઉન્ડ મેદાન પર રમાયેલી ICC મહિલા ટી20 વર્લ્ડ કપની પહેલી મેચમાં હાલની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 17 રનથી હરાવી દીધું. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં ચાર વિકેટના નુંકસાન પર 132 રન કર્યાં. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.5 ઓવરમાં 115 રન જ બનાવી શકી. હવે ભારતની આગામી મેચ 24 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશની વિરુદ્ધ છે.
1.8k એ જોયું
4 દિવસ પહેલા
#

🏏ટીમ ઇન્ડિયા

🅰️
#🏏ટીમ ઇન્ડિયા #🏏ટીમ ઇન્ડિયા #🧢 કિંગ કોહલી
380 એ જોયું
5 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post