CHETNA JIVANI (CHENNAI)
18K views • 10 hours ago
#🔱નવમાં નોરતાની શુભકામનાઓ 🔱 નવમા નોરતાની અને મહાનવમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ.
મા ભગવતી જગદંબા તમારા અને તમારા પરિવારના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અદભૂત પ્રકાશ લાવે તેવી પ્રાર્થના.
• જય માતાજી!
• 852 shares

