saurashtra live news
13K views • 7 days ago
મહાદેવને સમર્પિત વિશ્વનું પહેલું ક્રિકેટ સ્ટેડિયમ! જ્યાં ત્રિશૂળ અને ડમરૂની થીમ જોઈને રુંવાડા ઊભા થઈ જશે 🚨નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર લાઈવ ન્યૂઝ અને હું છું પ્રભાત.
ભગવાન ભોલેનાથના ભક્તો માટે એક ખૂબ જ ગર્વ અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. વિશ્વનું પ્રથમ એવું અદભુત ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થયું છે જે સંપૂર્ણપણે દેવાધિદેવ મહાદેવને સમર્પિત છે. વારાણસીમાં નિર્માણ પામેલા આ ભવ્ય સ્ટેડિયમમાં ભગવાન શિવના પ્રતીક સમાન ત્રિશૂળ આકારની ફ્લડલાઇટ્સ, ડમરૂ આકારનું સ્ટ્રક્ચર અને સ્ટેન્ડ્સમાં બિલપત્રની થીમ જોવા મળે છે, જે અદભુત દિવ્ય નજારો પૂરતો પાડે છે. શિવભક્તિથી સભર આ સ્ટેડિયમનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
હર હર મહાદેવ લખીને આ દિવ્ય અને અદ્ભુત વીડિયોને વધુમાં વધુ શેર કરો!#MahadevStadium #Varanasi #ShivBhakt #SaurashtraLiveNews #ViralVideo #🔥Download New ShareChat
85 shares

