ShareChat
#😱 કોરોના વાયરસ નો હાહાકાર
કોરોનાનો ડરથી જ મોત થાય છે. આ એક ઈન્ટરનેશનલ સાજીસ છે. કોરોના કોઈ જ ખતરનાક નથી. આ એક સમજી, વિચારીને બનાવેલી ઈન્ટરનેશનલ અરબો રૂપિયાં બનાવવાની સાજીસ છે. આ સાજીસમાં ભારતની ઈકોનોમી તોડવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહયો છે. આ સાજીસમાં મોટી મોટી દવાની કંપનીઓ, વિદેશી મોટી હસ્તીઓ સામેલ છે. દરેક વ્યકતિને તેનાં પરિવારથી અલગ પાડીને શારીરિક, આર્થિક, માનસિક રીતે તોડવાની વાત છે. આપણાં શરીરની અંદર લાખો બેકટેરીયા અને વાયરસ હોય છે તેને કારણે કોઈપણ માણસને શરદી-ખાંસી થતાં જ હોય છે અને શરીરનું બેલેન્સ થઈ જાય એટલે તેની મેતે જ મટી જતાં હોય છે.એટલે કોઈ વ્યકતિને શરદી ખાંસી થાય તૉ તેનાં ફેમીલી મેમ્બરે જરાં પણ ગભરાવવાની જરૂર નથી. લૉકો માત્ર કોરોનાં ડરને કારણે હ્રદય પર પ્રેશર આવવાથી જ મરે છે. અમેરીકાના એક ગુજરાતી ડોકટર શીવાનું કહેવું છે કે કોઈ જ લોકડાઉનની જરુર જ નથી. કોઈ માસ્ક પહેરવાની પણ જરૂર નથી. માસ્ક એક ડર પેદા કરવાની નજર સામે રહે તેવી નિશાની છે. જેનાથી એકબીજા એકબીજાથી ડરી ડરીને જ રહે. આપણાં દેશની અંદરથી બીજા બધાં રોગનાં પેશન્ટ તેમની OPD છેલ્લાં 2 મહીનાથી ગાયબ જ થઈ ગયાં છે. શું માત્ર એક કોરોના જ છે ? હવે મુખ્ય મુદદો એ છે કે હવે કોરોના શું કરશે ? હવે મોટી મોટી વિદેશી કંપનીઓ દાવો કરશે કે અમે કોરોનાની વેકશીન શોધી નાંખી છે. અને વિશ્વનાં નાગરિકો પાસેથી અરબો રુપિયાં ખંખેરી લેશે. આ વેકશીન એટલે માત્ર ને માત્ર ન્યૂમોનિયાની દવા હશે. મુખ્ય વાત દુનિયાનો કોઈપણ વાયરસ હોય તે માત્ર અને માત્ર સૂર્યના કિરણોથી જ મરી જાય છે. તેથી વેકશીન લેવાં કોઈએ દોટ મૂકવી નહી. તમારે માત્ર સવાર સાંજ લીબુંનું શરબત પીવાનું રાખવું જેનાથી વિટામીન C યોગ્ય માત્રામાં શરીરને મળતું રહે. અને સવારે તડકે બેસવું તેનાથી વિટામીન D મળી રહે. શરીરની 90% બિમારી આપોઆપ ખતમ થઈ જશે.કોઈપણ વ્યકિતએ ગભરાવવાની જરૂર નથી. #👨‍⚕️ કોરોના વાયરસથી બચવાના ઉપાયો #✍️ જીવન કોટ્સ #💁 મારા વિચારો #✔️ હકીકતો અને માહિતી #🇮🇳 રાષ્ટ્રિય સમાચાર
#🔴 કોરોના ઝોન અપડેટ
#😱 કોરોના વાયરસ નો હાહાકાર
#👨‍⚕️ કોરોના વાયરસથી બચવાના ઉપાયો
#🙏 નમસ્તે કરો #👌 આજનો વિચાર #📚 મારા વિચારો
#🔴 કોરોના ઝોન અપડેટ #🏠 ઘરમાં રહો સુરક્ષિત રહો
#👨‍⚕️ કોરોના વાયરસથી બચવાના ઉપાયો
00:10 / 823 KB
#📵 બેન ચાઈનીઝ TikTok ? #📰 22 મેનાં સમાચાર #🎥 TikTok Video #🕺ગુજ્જુ ની મોજ💃 #🎬વિડિયો કલેક્શન🎵