ShareChat
click to see wallet page

#📰 5 ડિસેમ્બર ના સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #સુરત સમાચાર વડોદમાં આવેલી એક પાણીની ટાંકી ગંભીર જોખમ બની હોવાનું સામે આવ્યું છે, જ્યાં ટાંકીના દાદર સંપૂર્ણ જર્જરીત હાલતમાં પહોંચી ગયા છે અને સળિયા બહાર દેખાઈ રહ્યા છે. વર્ષ ઓગષ્ટ 2015માં લોકાર્પણ થયેલી આ ટાંકી આજે અકસ્માતને આમંત્રણ આપતી સ્થિતિમાં છે, જ્યારે નેગેટિવ રિપોર્ટ બાદ લાંબા સમયથી અહીંથી પાણી સપ્લાય પણ બંધ છે. જોખમી હાલત હોવા છતાં બંધ પડેલી ટાંકી ઉતારવાની કાર્યવાહી હજુ સુધી શરૂ ન થતા તંત્રની ઉદાસીનતા સામે આવી રહી છે. તાજેતરમાં તડકેશ્વરમાં બનેલી ઘટના બાદ પણ કોઈ પાઠ ન શીખાતા સ્થાનિકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. #Surat #Vadod #WaterTank #PublicSafety #CivicIssue Ame Surati | Water Tank | Structural Risk | Damaged Stairs | Water Supply | Public Safety | Negligence

699 ने देखा
1 दिन पहले