ShareChat
click to see wallet page

❤️ એક સ્ત્રી ભલે બહાર થી નબળી દેખાતી હોઈ પણ ભગવાને અંદર થી એટલી મજબૂત બનાવી છે કે જરૂર પડે ત્યારે, પોતાના મા- બાપ માટે દીકરો અને પોતાના સંતાનો માટે બાપ બની જાય છે #👨‍👩‍👧‍👦 પરિવાર પ્રેમ #😢Sad Feelings💔 #💑 મારા પતિ માટે #👩 મારી પત્ની માટે 🧡

20.4K ने देखा
14 दिन पहले