ShareChat
click to see wallet page

#💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર સુરતના અડાજણ વિસ્તારમાં કવિ કલાપી ગાર્ડન પાસે આવેલી વિજયા લક્ષ્મી હિલ્સ બિલ્ડીંગમાં આવેલી એક દુકાનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. દુકાનમાંથી ધુમાડો નીકળતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સુધી કોઈ જાનહાની કે ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી નથી. #Surat #Adajan #FireIncident #LocalNews #BreakingNews Surat | Adajan | Vijaya Lakshmi Hills | Shop Fire | Fire Brigade | Local Incident

679 ने देखा