ShareChat
click to see wallet page

#🙏ખોડિયાર માં જયંતિ🐊 🔱|| ખોડિયાર જયંતિ પર્વ ની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.!! ||🔱🙏💐💐🙏 “ખમકારે ખોડલ સહાય છે: 🚩આઈ ખોડિયાર જયંતિ”🚩🙏માઁ ખોડલનાં આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય તેમજ માતાજી સૌને સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ અર્પે એવી માઁ ના શ્રી ચરણોમાં અંતર મનથી પ્રાર્થના.🙏🌺 #🙏 મારી કુળદેવી માં #🙏સોમવાર ભક્તિ સ્પેશ્યલ🙏 #🙏ભક્તિ ભજન🎶 #👣 જય માતાજી

2.3K એ જોયું
8 કલાક પહેલા