Obesity ફક્ત વજનની સમસ્યા નથી.
એ પાચન, તણાવ અને જીવનશૈલીની વાત છે.
ઘણા લોકો
ઓછું ખાય છે છતાં વજન વધે છે -
પણ સાચું કારણ જાણતા નથી.
🌿 Arogyaved લઇ આવી રહ્યું છે
Obesity સમજાવતી
એક સરળ Gujarati series.
👇
Comment કરો: “OBESITY”
અને આ series Follow કરો.
કાલથી શરૂઆત.
#aarogyaved #obesityawareness #gujaratihealth #ayurveda ruth #healthyindia #obesity #obesityfreeindia
#🌿 આયુર્વેદ