ShareChat
click to see wallet page

યોગ કરવાથી વાળ કાળા થાય? | Podcast with Yog Sevak Sheeshpal | Dr. Jitu Bandhaniya યોગ કરવાથી લાંબા સમય સુધી વાળ કાળા રહે છે. જો તમે નિરંતર કપાલભાતી કરો, અનુલોમ વિલોમ કરો, ભસ્ત્રિકા કરો અને ધ્યાન કરો તો લાંબા સામે સુધી તમારા વાળ કાળા રહેશે અને તમારું શરીર પણ સ્વસ્થ રહેશે. યોગ વિશે આવી જ ઉપયોગી માહિતી માટે જુઓ સંપૂર્ણ પૉડકાસ્ટ Dr. Jitu Bandhaniya YouTube Channel પર #✔ યોગ ના ફાયદા #🤸‍♀️ યોગાસન 🧘‍♀️ #👫 મારા મિત્ર માટે #jitubandhaniya

547 ने देखा
1 दिन पहले