❤️ પોતાનું જાતું કરીશ
મારો હક છે છતાં કાઈ જોતું પણ નથી
પણ વાત તો જો મારા સંતાનો ની આવશે તો
યુધ્ધ થશે અને સર્વનાશ પણએક માં સંતાનો ના હક માટે કાઈ જાતું નહીં કરે હક છે અને હક માટે હમેશા લડશે
#😢Sad Feelings💔 #👩 મારી પત્ની માટે 🧡 #👨👩👧👦 પરિવાર પ્રેમ #💑 મારા પતિ માટે