આ વર્ષ પૂર્ણ થયા નાં અમુક કલાકો ને સમય હજી બાકી છે..તે પહેલાં .એક બીજા નાં દર્દો ને મન માં રહેલી અઞન જ્વાળા.શાનત થાય..ને આવનાર નવા વર્ષના નવા દિવસો ની શુભ શરૂઆત થાય.તયારે સૌ એક મળી ને માત પિતા સતગુરુ ચરણમાં શીશ નમાવી વંદન 🙏 કરી ને પરમકૃપાળુ પરમાત્મા ઈશ્ર્વર .ને પ્રાર્થના કરી એ.હે દયાળુ હે મહેશ્વર . અમે સૌ તારા થકી હયાતી જીવ આત્મા નેં સર્જન તમે કર્યું છે... અમારા થી કોઈ પાપ થયાં હોય એ માફ કરી . .હે નારાયણ હે જઞતઃઞુરુ અમને હંમેશા તમારા પાવન પવિત્ર ચરણોમાં રાખો....ને તમારી ભાવ પ્રેમ ભક્તિની ની સમર્પિત સમર્પણની ભાવના આપો..🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🌹🌹🌹🙏 #🙏 જય શ્રી કૃષ્ણ