ShareChat
click to see wallet page

#💐અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ🕯️ #😱મહારાષ્ટ્રના DyCMનું પ્લેન ક્રેશમાં નિધન🔴 #મહારાષ્ટ્ર સમાચાર #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ મહારાષ્ટ્રના ડેપ્યુટી CM તેમજ NCP નેતા અજિત પવારના પ્લેન અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ઘટનાસ્થળની બીજી બાજુથી લેવાયેલા દૃશ્યોમાં વિમાન લેન્ડિંગ પહેલાં જ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થતું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં વિમાન જમીન પર ટચ થતાંની સાથે જ અચાનક આગ અને ધુમાડાનો મોટો ગોટો ઉઠતો જોવા મળે છે, જેના પગલે આસપાસ અફરાતફરી મચી ગઈ હતી. ફૂટેજ જાહેર થતાં ઘટનાની ગંભીરતા વધુ સ્પષ્ટ બની છે અને સંબંધિત તંત્ર દ્વારા આ દૃશ્યોના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. #Surat #BreakingNews #AjitPawar #PlaneCrash #CCTV Ajit Pawar | NCP leader | plane crash | CCTV footage | blast | crash landing | investigation | Maharashtra | Deputy CM | Learjet 45 |

445 ने देखा