ShareChat
click to see wallet page

#😪પતંગની દોરીથી 5ના મોત, ઉત્તરાયણ પર્વ ચાલી રહ્યો છે. લોકો ઘરના ધાબા અને બિલ્ડિંગની છત પર ચડીને પતંગબાજીની મોજ માણી રહ્યા છે. તેવામાં આ મજા કેટલાક માટે મોતની સજા બની રહી છે. રાજ્યમાં ત્રણ જગ્યાએ વાહનચાલકો અને વાહનમાં આગળ બેસેલા એક બાળક સહિત 3ના ગળા કપાતા કમકમાટીભર્યા મોત થયાબાયડ-ખંભાત અને જંબુસરમાં 3નાં ગળા કપાયા; વડોદરામાં દોરી-પતંગ પકડવા જતા એકનું અકસ્માતમાં તો બીજાનું કરંટ લાગતા મોત થયું #🗞️ ગુજરાત અપડેટ્સ #આજના સમાચાર #તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ

56.3K ने देखा
11 दिन पहले