#📰 5 ડિસેમ્બર ના સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત #અમે સુરતી વેસુ પોલીસ સ્ટેશનમાં અચાનક સાપ દેખાતા તપાસ માટે પહોંચેલા સ્ટાફમાં હડકંપ મચ્યો. તરત જ એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. જીવદયા સંસ્થાની ટીમે પહોંચી 1.5 મીટરથી વધુ લાંબા સાપને સુરક્ષિત રીતે પકડી રેસ્ક્યુ કર્યો અને પછી તેને કુદરતી વસવાટ વિસ્તારમાં છોડવામાં આવ્યો. સદભાગ્યે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. નિષ્ણાતોની મદદ વગર સાપને હાથ ન લગાવવાની અપીલ પણ કરવામાં આવી છે.
#Surat #AnimalRescue #SnakeRescue #Vesu #SuratCity