ShareChat
click to see wallet page

#📰 5 ડિસેમ્બર ના સમાચાર #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મધુરમ સર્કલ પાસે બેદરકારીથી વાહન હંકારતાં ડમ્પર ચાલકે એક્ટિવા સવારને અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકટોળું એકત્ર થઈ ગયું હતું. સૂચના મળતા ડિંડોલી પોલીસે તુરંત સ્થળ પર પહોંચી વ્યવસ્થા સંભાળી અને ડમ્પર ચાલકને કાબૂમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. શહેરમાં ભારે વાહનોના કારણે બનતી અકસ્માતની વધતી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. #Surat #AccidentNews #Dindoli #RoadSafety #BreakingNews Dindoli accident | Madhuram Circle | dumper accident | activa rider death | heavy vehicle | road mishap | Surat police | driver arrested

754 ने देखा
13 दिन पहले