#📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સમાચાર #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સિંગર આરતી સાંગાણીએ તબલા વાદક દેવાંગ ગોહેલ સાથે આંતરજાતીય લવ મેરેજ બાદ સોશિયલ મીડિયામાં થઈ રહેલી ટીકાઓ પર મૌન તોડી સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આરતીએ કહ્યું કે “બેટી બચાવો–બેટી વાંચાવો”નું સમર્થન કરનાર સમાજ અને યુવા પેઢીએ વિચારવું જોઈએ કે શું બેટીને પોતાના જીવનસાથી પસંદ કરવાનો અધિકાર નથી? તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય પરિપક્વ વિચાર પછી લેવાયો છે અને કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો ક્ષમા માગું છું. સાથે જ તેમણે સૌને સકારાત્મકતા અને પરસ્પર માન–આદર જાળવવાની અપીલ કરી છે.
#SuratNews #AartiSangani #IntercasteMarriage #SocialMedia #DevangGohel
Love Marriage | Patel Samaj | Singer | Tabla Player