પાટીદાર દીકરી આરતી સાંગણીએ પ્રેમલગ્નના વિવાદ વચ્ચે પતિ સાથે વધુ એક વીડિયો શેર કર્યો, એક તરફ પાટીદાર સમાજ છે, જે અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવા બદલ સમાજની દીકરી આરતી સાંગાણીને બોયકોટ કરી દીધી છે. તો બીજી તરફ આરતી સાંગાણી પતિ સાથેના વીડિયો રજૂ કરીને સમાજને બતાવી રહી છે કે બંને વચ્ચે કેટલો પ્રેમ છે. પાટીદાર દીકરીના પ્રેમલગ્નના વિરોધમાં સિંગર આરતીએ વધુ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પતિ સાથે કચ્છમાં જોવા મળી.
#સુરત #પાટીદાર #રાજકોટ #💓 પ્રેમ વિડિઓ #🗞️ ગુજરાત અપડેટ્સ