જો ગુજરાતમાં આવું થયું તો… | Tobacco Ban | Odisha | Dr. Jitu Bandhaniya
ઓડિશા સરકારે ગૂટખા, પાનમસાલા, ખૈની-ઝરદા સહિત તમામ તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે.હવે ઓડિશામાં તમાકુનું ઉત્પાદન, પેકિંગ, સંગ્રહ, પરિવહન અને વેચાણ બધું જ બંધથઈ ગયું છે
આ નિર્ણય Supreme Courtના નિર્દેશ અને Food Safety Act, 2006 (FSSAI નિયમ 2.3.4) અનુસાર લેવામાં આવ્યો છે.
ઓડિશામાં 2013થી તમાકુના વેચાણ પર પ્રતિબંધ હતો, પણ હવે ઉત્પાદન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જો ગુજરાતમાં પણ તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ પડે, તો માવા પ્રેમીઓ શું કરશે?
આ રીલ દરેક માવા પ્રેમીઓ સુધી જરૂર પહોંચાડજો. . #👫 મારા મિત્ર માટે #😀 તંદુરસ્તી #🇮🇳 મારુ ભારત #💪વિકસિત ભારત🚅 #jitubandhaniya