ShareChat
click to see wallet page

જય દ્વારકાધીશ મિત્રો, ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક પર તમે સવારે અમારો ભક્તિનો કાર્યક્રમ નિહાળતા હોઉ તો મને મેસેજ કરી તમારો પ્રતિસાદ આપો, તમારા પસંદગીના ભક્તિ ગીતો મને લખી મોકલો, તમારા મનપંસદ ભક્તિગીતો અમારા કાર્યક્રમમાં તમને સંભાળીવીશું...તમારી ભક્તિ, તમારી પસંદગી દરોરોજ સવારે 6:30થી 8 વાગ્યા સુધી નિહાળો 'સૂરવંદના' #🪈જય દ્વારકાધીશ👑 જય ગોગા મહારાજ #🙏ભક્તિ ભજન🎶 #🙏 જય શ્રી કૃષ્ણ #🙏ભક્તિ સ્ટેટ્સ #📱 શ્રીકૃષ્ણ વીડિયો સ્ટેટ્સ

2.1K ने देखा