કંઈ સ્ત્રી હોય, જેને સોના, રૂપા, અને મેડીયુ ના મોહ ના હોય__
ગીતના શબ્દો જેવું જીવન નથી...
કેમકે સમય પરિવર્તન છે, મન પણ ડગે છે. ને સ્ત્રી હોય કે પુરુષ આજીવન કોઈ ને એક સરખું ચાહી ન શકે, આજના વર્તમાન સમયમાં ખાસ.. બાકી કોઈ વિરલ આત્મા જ, આજીવન કોઈનાં મનમાં રહી શકે, અથવા રાખી શકે. તેને વંદન 🙏😍
#😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 #📱 ગુજરાતી સ્ટેટ્સ #😇 જૂની યાદો #🧡 મારુ ફેવરિટ વિડિઓ સ્ટેટ્સ 📱 #🤣નારી ના નખરા💁♀️