ShareChat
click to see wallet page

યાદગાર ગીતોના લેખક | Podcast With Keshav Rathod Part 2 | Beyond Boundaries with Jitu Bandhaniya કેશવ રાઠોડે ઘણા સુપ્રસિદ્ધ ગીતો લખ્યા છે. જેમાંથી પૂનમની પ્યારી પ્યારી રાત, ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં, તારા નામની ચુંદડી ઓઢી, હો કાન્હા હું તને ચાહું, હરિ હરિ બોલે હે જી, કાન તારી રે મોરલડીમાં જાદુ રે ભર્યા આ બધા ગીત તેમના મનપસંદ ગીતો છે. #🎬 ટ્રેન્ડિંગ વીડિયો #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #👫 મારા મિત્ર માટે #😍 ગુજરાતી ગીત ચેલેન્જ #jitubandhaniya

1K ने देखा
1 दिन पहले