ShareChat
click to see wallet page

#અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #નવસારી ન્યૂઝ #સુરત નવસારી પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. બુટલેગરનો પીછો કરતી પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કરાયો. પોલીસને જોતા જ તમામ આરોપી ગાડી છોડીને ભાગી ગયા. એક આરોપીએ કાર ભગાવી અન્ય વાહનોને નુકસાન પહોંચાડ્યું. રાનકુવા નજીકના બનાવના આ દ્રશ્યો છે. #Navsari #BootleggerChase #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #Bootlegger #daaru #alcohol #liquor #police #car

33.2K ने देखा