#🔯કુંડળીના યોગ #🔍 જ્યોતિષ શુક્રનું ધન રાશિમાં ગોચર આવતીકાલે એટલે કે 20 ડિસેમ્બર 2025 ના રોજ શુક્ર ગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેની સાથે સૂર્ય બુદ્ધ મંગળ ચંદ્ર અને શુક્ર એમ પાંચ કરાવી હતી હવામાન માં મોટા ફેરફાર થાય તેમ છે જબરજસ્ત ફેરફારથી ઠંડી ગરમી અને વરસાદ જેવું વાતાવરણ શેર બજાર સોના બજાર ચાંદી બજાર ક્રિપ્ટો કરન્સીમાં મોટી ઉથલપાથલ થાય તેમ છે ડોલર રૂપિયામાં પાઉન્ડ મોટી ઉતર પાતળું થાય તેમ છે કુદરતી તથા કૃત્રિમ આફતો આવી શકે નાના મોટા ભૂકંપના આચકાઓ પણ આવી શકે જૈન જ્યોતિષી રાજુભાઈ અને મોબાઈલ નંબર 9842 60 105