ShareChat
click to see wallet page

#💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર #અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર AHTUના લોકરક્ષક અને તેના સાગરીત દ્વારા લાંચ લેવાની ઘટનાનો સુરતમાં પર્દાફાશ થયો છે. પોદાર આર્કેડમાં મસાજ પાર્લર ખોલવા બાબતે હેરાન ન કરવાની આડમાં લોકરક્ષક ધીરુ ઠાકરીયાએ રૂ.25,000ની લાંચની માંગ કરી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદના આધારે ACBની ટીમે ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં લાંચની રકમ લેતા સાગરીત રોનક ત્રિવેદીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાદ ACB દ્વારા ધીરુ ઠાકરીયા અને તેના સાગરીત રોનક ત્રિવેદી સામે દરોડાની કાર્યવાહી કરી બંનેની ધરપકડ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. Surat | AHTU | Bribe Case | Podar Arcade | Massage Parlour | ACB Raid | Arrest

1.5K ने देखा
21 घंटे पहले