ShareChat
click to see wallet page

દુબઈમાં હવે ખાંડ પ્રમાણે Tax | Sugar Tax 2026 | Dr. Jitu Bandhaniya દુબઈ (UAE) એ 1 જાન્યુઆરી 2026થી એક નવી Tier-Based Sugar Tax System અમલમાં મૂકી છે. નવા નિયમ મુજબ: • 100mlમાં 8 ગ્રામથી વધુ ખાંડ હોય તો 1.09Dh પ્રતિ લિટર ટેક્સ • 100mlમાં 5–8 ગ્રામ ખાંડ હોય તો 0.79Dh પ્રતિ લિટર ટેક્સ • 100mlમાં 5 ગ્રામથી ઓછી ખાંડ અથવા Artificial Sweetener વાળા પીણાં પર Zero Tax આ કાયદો Vocal for Localને સમર્થન આપે છે. #👫 મારા મિત્ર માટે #😀 તંદુરસ્તી #🇮🇳 મારુ ભારત #🥗 પોષ્ટીક આહાર #jitubandhaniya

543 ने देखा
15 घंटे पहले