#🤩સલમાને બર્થડે પર બાઈક ચલાવ્યું
સલમાન ખાને મુંબઈમાં તેમના પરિવાર અને નજીકના મિત્રો સાથે કેક કાપીને ઉજવણી કરી હતી.
તેમના ફેન્સ મોટી સંખ્યામાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર તેમને શુભેચ્છા આપવા ઉમટી પડ્યા હતા.
સલમાન ખાન અવારનવાર તેમના ફાર્મહાઉસ પર બાઈક ચલાવતા જોવા મળે છે.
#🔥 બિગ અપડેટ્સ #😎 બોલિવૂડ હીરો #💖💖 સલમાન ખાન 💞💞🌹 #😎 સેલિબ્રિટી અપડેટ્સ