❤️ પતિ ના અપશબ્દો સાંભળીને
પતિ નો માર ખાઈ ને અને સાસરિયા ના રોજ આટલા મેણા-ટોણા સાંભળ્યા પછી પણ જો પત્ની અડીખમ તમારા ઘર માં ઉભી છે ને તો સમજજો એક ખાનદાની પરીવાર ની સંસ્કારી વહુ તમને મળી છે આવી વહુ આજના સમય માં મળવી મુશ્કેલ છે જો તમારા ઘર માં છે તો તેમની ઈજ્જત કરજો #👩 મારી પત્ની માટે 🧡 #💑 મારા પતિ માટે #😢Sad Feelings💔 #👨👩👧👦 પરિવાર પ્રેમ