ShareChat
click to see wallet page

સડેલા બટાટામાંથી બનતો પાણીપૂરીનો 'મોતનો મસાલો':સુરતમાં ગંદા કપડામાં લપેટેલો પૂરીનો માવો ને તળવા માટે ડામર જેવું કાળું તેલ; સ્વાદના શોખીનોને પીરસાય છે ઝેરી વાનગી #🤮પાણીપૂરીમાં સડેલા બટાટાનો મસાલો

15.3K ने देखा
12 दिन पहले