ShareChat
click to see wallet page

#💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર મગદલ્લા દરિયામાં કોલસો ભરેલી બોટ પલ્ટી જતાં અચાનક અફરાતફરી મચી ગઈ હતી. બોટમાં કુલ 6 લોકો સવાર હતા, પરંતુ સમયસર સમજદારી દાખવતા તમામ લોકોએ દરિયામાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. નજીકમાં હાજર બીજી બોટ દ્વારા તમામને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ વિદેશથી આવતા કોલસાનું ટ્રાન્સફર કરતી વખતે બોટનું સંતુલન બગડતાં આ ઘટના બની હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે. #Surat #Magdalla #BreakingNews #CoalBoat #Gujarat

2.2K ने देखा
29 दिन पहले