ShareChat
click to see wallet page

લતા મંગેશકર નારાયણ સ્વામીના ભજન સાંભળતા! | Podcast With Hiteshdan Gadhvi | Jitu Bandhaniya લતા મંગેશકર નારાયણ સ્વામીના ભજનના ચાહક હતા. દરરોજ સવારે તેઓ નારાયણ સ્વામીના ભજન સાંભળતા હતા. જ્યારે લતા મંગેશકર મૃત્યુ પામ્યા ત્યારે પણ ધીમા અવાજમાં નારાયણ સ્વામીના ભજન ચાલુ હતા. નારાયણ સ્વામી વિશેની અજાણી અને અવનવી વાત જાણવા માટે જુઓ સંપૂર્ણ પૉડકાસ્ટ Dr. Jitu Bandhaniya YouTube Channel પર. #🎬 ટ્રેન્ડિંગ વીડિયો #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #😇 જૂની યાદો #lata mangeshakar #jitubandhaniya

741 એ જોયું
3 દિવસ પહેલા